સુરતમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન કડાકા ભડાકા સાથે પડેલા વરસાદના લાઇવ દૃશ્યો સામે આવ્યા છે. સરથાણા વિસ્તારમાં આકાશમાંથી વીજળી પડતી હોવાના લાઇવ દૃષ્યો કેમેરામાં કેદ થયા છે. રાજહંસ ટાવર પર વીજળી પડી હોવાના લાઈવ દ્રશ્યોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ફલેટમાંથી કોઈ વ્યક્તિએ લાઇવ દ્રષ્યો કેમેરામાં કેદ કરી વાયરલ કર્યા... જીએસટીવી વાયરલ વીડિયોની પુષ્ટી કરતુ નથી.