સુરતમાં બકરી ઈદને લઈને પોલીસ દ્વારા અત્યારથી પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. બકરી ઈદની લઈને ઝોન 4 પોલીસ દ્વારા બાઇક રેલી યોજાઈ હતી. જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ DCP, ACP, PI સહિતના અધિકારીઓ બાઇક રેલીમાં જોડાયા હતાં. બકરી ઈદની લઈને ઝોન 4 પોલીસ દ્વારા બાઇક રેલી યોજાઈ હતી. DCP, ACP, PI સહિતના અધિકારીઓ બાઇક રેલીમાં જોડાયા હતાં. બકરી ઈદના તેહવારને લઈ 50થી વધુ પોલીસ કર્મચારીઓને સાથે રાખી પેટ્રોલિંગ કરાયું હતું. સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ પેટ્રોલિંગ કરાયું હતું. ડ્રોન કેમેરા વડે પણ સર્વેલન્સ કરાયું હતું.