સુરતની શિવશક્તિ માર્કેટમાં મામલે આગ લાગી હતી. પોલીસ દ્વારા માર્કેટના આજુબાજુ એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું. માર્કેટમાં કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે. માર્કેટમાં ભીંડ ન કરવા માટે અપીલ કરવામાં આવી હતી. શિવશક્તિ માર્કેટમાં આવેલ દુકાનો બળીને ખાક થઈ છે. કુલિંગની કામગીરી બાદ પરમિશન મળશે તો વેપારીઓને અંદર જવા દેવામાં આવશે તેમ કહેવામાં આવ્યું હતું.