Home / Gujarat / Surat : Students won medals in state level Khel Mahakumbha competition

રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધામાં સુરતના વિદ્યાર્થીઓએ જીત્યા મેડલ

રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધામાં સુરતના વિદ્યાર્થીઓએ જીત્યા મેડલ

ખેલ મહાકુંભ રાજ્ય કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં અલગ અલગ જિલ્લામાંથી કુલ ૧૬૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી ઉગત-કેનાલ રોડ, જહાંગીરાબાદની ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલનાં સી.બી.એસ.ઈ બોર્ડનાં ધોરણ-૮માં અભ્યાસ કરતી અરાત્રિકા સિંઘ કાષ્ય પદક અને ગુજરાત બોર્ડ અંગ્રેજી માધ્યમ ની ધોરણ- ૯માં અભ્યાસ કરતી યશ્વી કવા રજક પદક અને  જીયા કાવા કાશ્ય પદક પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું હતું.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ સિદ્ધિનો તમામ શ્રેય શાળાનાં ટ્રસ્ટી ગણ, કેમ્પસ ડાયરેકટર, આચાર્ય, શાળાનાં સ્પોર્ટ્સ કો-ઓર્ડીનેટર અને શાળાનાં ટેકવોન્ડો કોચ ભૂપેન્દ્ર ચૌહાણને જાય છે. જેમણે વિજેતા થયેલ વિદ્યાર્થી મિત્રોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તેઓને શાળા પરિવાર વતી અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યાં હતાં. 

Related News

Icon