સુરેન્દ્રનગરના લખતર - અમદાવાદ હાઈવે પર મોતની સવારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે..પીક-અપ કારમાં જીવના જોખમે 25થી વધુ લોકો જોખમી રીતે મુસાફરી કરતા વીડિયોમાં દેખાઈ રહ્યાં છે. સમાન્ય રીતે નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકોને પોલીસ દંડ ફટકારતી હોય છે.

