
Last Update :
18 Apr 2025
નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી-સોનિયા ગાંધી સામે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે. વડોદરામાં ભાજપ દ્વારા રાહુલ ગાંધી-સોનિયા ગાંધીના પૂતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ દરમિયાન ભાજપ યુવા મોરચાના પ્રમુખનો ભાજપના નેતાઓએ જ ટપલીદાવ કર્યો હતો.
GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો