મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો આ બ્રિજ આણંદ અને વડોદરા જિલ્લાને જોડવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. માહિતી અનુસાર એક ટ્રક, એક બોલેરો અને એક બાઈક સહિત પાંચ વાહનો નદીમાં ખાબક્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. તો બીજી તરફ તંત્ર દ્વારા રેસ્ક્યું મિશન હાથ ધરવામાં આવ્યું હતું. આ રેસ્કયું મિશનના ધિલધડક દ્રશ્યો સામે આવ્યા છે.