વડોદરાના સાવલીમાં જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે. મળતા અહેવાલ પ્રમાણે બે રોક ટોક ઓવર લોડિંગ મુસાફરોથી ભરેલું વાહન મુખ્ય માર્ગ પરથી પસાર થયું હતું. જો ચાલુ વાહને કોઈ પટકાય તો જવાબદાર કોણ તે પણ સવાલો ઉભા થયા છે. વાહન પર 4થી વધારે લોકો મુસાફરી કરી રહ્યા હતા.