Home / Gujarat / Vadodara : VIDEO: Rain fell late at night in VADODARA

VIDEO: VADODARAમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

VADODARAમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ મોડી રાતે મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબકતા શહેરના સીટી, કારેલીબાગ, અલકાપુરી, સહીતના વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

Icon