રાજ્યમાં આજે શનિવારના દિવસે દ્વારકા, દાહોદ, પંચમહાલ, મહેસાણા અને અરવલ્લીમાં અકસ્માતની ઘટનાઓ ઘટી છે, જેમાં 8 લોકોના મોત થયા છે. તો ભાવનગરમાં સીટી બસે સફાઈકર્મી મહિલાને અડફેટે લેતા તે મહિલા ઈજાગ્રસ્ત થઇ છે.