આપણામાંથી ઘણા લોકો પૂર્ણ ભક્તિભાવથી ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લે છે, ઘરે હવન કરે છે, મંત્રોનો જાપ કરે છે અને પૂજામાં કોઈ કસર છોડતા નથી. પરંતુ એક નાની વાત છે જેને આપણે ઘણીવાર અવગણીએ છીએ અને તે છે દક્ષિણા.