Home / Gujarat / Gandhinagar : Union Home Minister Amit Shah to visit Gujarat again, will be present at IFFCO event in Kalol

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ફરી એક વખત ગુજરાત પ્રવાસે, કલોલ ખાતે ઈફકોના કાર્યક્રમમાં રહેશે હાજર

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ફરી એક વખત ગુજરાત પ્રવાસે, કલોલ ખાતે ઈફકોના કાર્યક્રમમાં રહેશે હાજર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ ફરી આવશે ગુજરાત પ્રવાસે. 6 એપ્રિલના રોજ ગૃહમંત્રી અમિત શાહ એક દિવસના ગુજરાત પ્રવાસે આવશે. અમિત શાહ કલોલ ખાતે ઈફકોના કાર્યક્રમમાં આપશે હાજરી. કલોલ ખાતે આવેલા ઈફકો પ્લાન્ટના 50 વર્ષની ઉજવણી થવાની છે જેના કાર્યક્રમમાં અમિત શાહ રહેશે હાજર. 6 એપ્રિલે કલોલના ઈફકો પ્લાન્ટમાં સિડ રિસર્ચ સેન્ટરનું પણ અમિત શાહ કરશે ઉદ્ઘાટન.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store
Related News

Icon