Home / Sports : Will India and Pakistan not face each other in ICC tournaments

ICC ટૂર્નામેન્ટમાં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે નહીં થાય કોઈ મેચ, શું BCCIએ ભર્યું મોટું પગલું?

ICC ટૂર્નામેન્ટમાં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે નહીં થાય કોઈ મેચ, શું BCCIએ ભર્યું મોટું પગલું?

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ હવે ભારત અને પાકિસ્તાન ક્રિકેટના મેદાન પર પણ આમને-સામને આવી શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ સિરીઝ નથી રમાતી, પરંતુ આ બંને ટીમો ICC ટૂર્નામેન્ટ અથવા એશિયા કપમાં ટકરાય છે. તે સમય દરમિયાન ઉત્સાહ ચરમસીમાએ હોય છે, હવે શક્ય છે કે ભારત અને પાકિસ્તાનને ICC ટૂર્નામેન્ટમાં પણ એક જ ગ્રુપમાં ન રાખવામાં આવે. જોકે હજુ સુધી તેના વિશે કોઈ સમાચાર બહાર નથી આવ્યા, પરંતુ પહેલગામ હુમલા પછી આ એક મોટું અપડેટ છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon