Home / India : Income Tax probe into fake donations to political parties

ઇન્કમટેક્સનું દેશભરમાં 200 સ્થળોએ સર્ચ ઓપરેશન,રાજકીય પાર્ટીને આપવામાં આવતા ખોટા દાનને લઇને તપાસ

ઇન્કમટેક્સનું દેશભરમાં 200 સ્થળોએ સર્ચ ઓપરેશન,રાજકીય પાર્ટીને આપવામાં આવતા ખોટા દાનને લઇને તપાસ

ઈન્કમટેક્સ વિભાગે સોમવારે દેશભરમાં મોટા પાયે દરોડા પાડ્યા હતા. ડિપાર્ટમેન્ટે 200થી વધુ લોકો અને સંગઠનોને નિશાન બનાવ્યા હતા જેઓ નકલી દાનના નામે ટેક્સ ચોરીમાં ટેક્સપેયર્સને મદદ કરી રહ્યા હતા. આ લોકો અને સંગઠનો રાજકીય પક્ષોને આપવામાં આવેલા દાન, ટ્યુશન ફી, મેડિકલ ફી વગેરેના નકલી દસ્તાવેજો દ્વારા ટેક્સચોરીમાં મદદ કરતા હતા. આ દરોડા દેશના વિવિધ ભાગોમાં એકસાથે પાડવામાં આવ્યા છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon