Home /
India
: convicted Karnataka BJP's G. Janardhan Reddy stripped of MLA post
ગેરકાયદે માઈનિંગ કેસમાં ચુકાદો, દોષિત કર્ણાટક BJPના જી. જનાર્દન રેડ્ડીનું ધારાસભ્ય પદ છીનવાયું

Last Update :
20 Nov 2025
ગેરકાયદે માઈનિંગ કેસમાં દોષિત ઠેરવ્યા બાદ કર્ણાટકના ભાજપના ધારાસભ્ય જી. જનાર્દન રેડ્ડીને ગેરલાયક ઠેરવાયા હતા. આ સાથે તેમનું ધારાસભ્ય પદ હાલ રદ થઇ ગયું છે.