Home / India : Jammu Kashmir: Circular from Medical Superintendent, staff alerted to face emergencies

જમ્મુ કાશ્મીર: મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટનો પરિપત્ર, ઇમરજન્સીનો સામનો કરવા સ્ટાફને કર્યો સતર્ક

જમ્મુ કાશ્મીર: મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટનો પરિપત્ર, ઇમરજન્સીનો સામનો કરવા સ્ટાફને કર્યો સતર્ક

જમ્મુ અને કાશ્મીરમાં સરહદ પારના તણાવને ધ્યાનમાં રાખીને તૈયારીના પગલે મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ઓફિસ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ દ્વારા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, સરહદ પારના તણાવને ધ્યાનમાં રાખીને તમામ સ્ટાફ સભ્યોને સતર્ક રહેવું અને કોઈપણ સમયે ઊભી થઈ શકે તેવી કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે સંપૂર્ણ તૈયારી સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપવામાં આવે છે.”

Image

Related News

Icon