
Last Update :
07 Nov 2024
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે AI વકીલ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન CJIએ AIને પૂછ્યું કે, 'શું ભારતમાં મૃત્યુદંડ બંધારણીય છે?' AIએ તેનો જવાબ પણ આપ્યો હતો. આ આખી ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.
GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો