Home / India : Two Army personnel killed as vehicle falls into deep gorge in Jammu Kashmir's Ramban

VIDEO: જમ્મુ કાશ્મીરના રામબનમાં વાહન ઊંડી ખીણમાં પડતાં સેનાના ત્રણ જવાનોના મોત 

જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લાના બેટરી ચશ્મા વિસ્તારમાં એક વાહન ઊંડી ખીણમાં પડી જતાં ત્રણ સેનાના જવાનોના મોત થયા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ટૂંક સમયમાં બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ કાર્ય શરૂ કર્યું. રિપોર્ટ અનુસાર, કેટલાક આ દુર્ઘટનામાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે. જોકે, હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

 

Related News

Icon