કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ઝારખંડના પ્રવાસે છે. આ દરમિયાન શિવરાજ સિંહ ચૌહાણની ઇનોવા કાર એક કાર્યક્રમમાં જતા સમયે પાણીમાં ફસાઇ હતી. આ દરમિયાન કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ કારમાંથી નીચે ઉતરવું પડ્યું હતું. ભારે વરસાદને કારણે કાર ફસાઇ જતા સિક્યુરિટી જવાનોએ કૃષિ મંત્રીને અન્ય કારમાં રવાના કરવા પડ્યા હતા.