
ભારત સરકારે પાકિસ્તાન વિરોધી બલૂચ મીડિયા આઉટલેટ્સ પર સોશિયલ મીડિયા X પર પ્રતિબંધ મૂક્યો છે, જેમાં બલૂચિસ્તાન પોસ્ટ, બલૂચિસ્તાન ટાઇમ્સ અને ધ બલૂચિસ્તાન પોસ્ટ ઇંગ્લિશનો સમાવેશ થાય છે. બલૂચ લોકો આને પાકિસ્તાની સેનાના અત્યાચારોને ઉજાગર કરવા માટે તેમની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર ભારત સરકારે કરેલો અન્યાય ગણાવે છે.