Internet news: આ દેશ દ્વારા હાલમાં જ એક ખૂબ જ મોટી સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. તેમણે એવા ઈન્ટરનેટની શોધ કરી છે જે આજ સુધી દુનિયાના કોઈ દેશ દ્વારા કરવામાં નથી આવી. થોડા સમય પહેલાં ચીન દ્વારા 6Gની શોધ કરવામાં આવી હતી, પરંતુ જાપાનની સ્પીડ સાંભળીને કોઈ પણ અવાક થઈ જશે.

