Home / India : Congress press conference on IT-ED raid on Gujarat Samachar-GSTV

ગુજરાત સમાચાર-GSTV પર IT-EDના દરોડા પર કોંગ્રેસની પત્રકાર પરિષદ

ગુજરાત સમાચાર અને GSTV પર IT-EDના દરોડાને લઇને કોંગ્રેસ દ્વારા દિલ્હીમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. કોંગ્રેસ તરફથી વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને સેવાદળના લાલજી દેસાઇ પત્રકાર પરિષદ કરી હતી અને મોદી-અમિત શાહ તેમજ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon