Home / Sports : Joe Root surpassed Rahul Dravid and Steve Smith

IND vs ENG / લોર્ડ્સમાં સદી ફટકારતા જો રૂટે કરી કમાલ, રાહુલ દ્રવિડ અને સ્ટીવ સ્મિથને પાછળ છોડ્યા

IND vs ENG / લોર્ડ્સમાં સદી ફટકારતા જો રૂટે કરી કમાલ, રાહુલ દ્રવિડ અને સ્ટીવ સ્મિથને પાછળ છોડ્યા

ઈંગ્લેન્ડના દિગ્ગજ ખેલાડી જો રૂટે આજે (11 જુલાઈ) ભારત સામે લોર્ડ્સ ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટના બીજા દિવસે પોતાની કારકિર્દીની 37મી ટેસ્ટ સદી ફટકારી. તેણે ભારતના દિગ્ગજ ખેલાડી રાહુલ દ્રવિડ અને ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથને પાછળ છોડી દીધા. બંનેના નામે 36-36 સદી છે. હવે ફક્ત સચિન તેંડુલકર, જેક્સ કાલિસ, રિકી પોન્ટિંગ અને કુમાર સંગાકારા જ તેની આગળ છે. હવે તે ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારનાર પાંચમો ખેલાડી બની ગયો છે. ઉપરાંત તે એક્ટિવ ખેલાડીમાં ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે પહેલા નંબર પર પહોંચી ગયો.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon