Mehsana News: ગુજરાતમાં જાણે અકસ્માતની વણઝાર સર્જાઈ રહી છે તેમ સતત અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં ફરી એક વખત મહેસાણામાં ગંભીર અકસ્માત સર્જયો હતો. રીક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 4 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.