Religion: ભારતમાં, મૃત્યુ પછી અંતિમ સંસ્કાર એ માત્ર એક પરંપરા નથી, પરંતુ આત્માની શાંતિ અને શરીરને પાંચ તત્વોમાં વિલિન કરવા માટેની એક આધ્યાત્મિક પ્રક્રિયા છે. પરંતુ હિન્દુ ધર્મમાં એક ખાસ નિયમ છે, જે મુજબ કેટલાક નાના બાળકોના અંતિમ સંસ્કાર (અગ્નિ સંસ્કાર) કરવામાં આવતા નથી.

