આ દિવસોમાં નવરાત્રિ ચાલી રહી છે. ત્રીજા દિવસે મા દુર્ગાના ત્રીજા સ્વરૂપ એટલે કે ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. મા ચંદ્રઘંટાને શાંત, સૌમ્ય અને પ્રેમાળ માનવામાં આવે છે, જે પોતાના ભક્તોની દરેક ઇચ્છા પૂર્ણ કરે છે.