Home / Gujarat / Ahmedabad : Woman's health deteriorated after eating ice cream in Maninagar

Ahmedabad news: મણિનગરમાં આઈસ્ક્રીમ ખાધા બાદ મહિલાની તબિયત બગડી, કોનમાંથી નિકળી ગરોળી

Ahmedabad news: મણિનગરમાં આઈસ્ક્રીમ ખાધા બાદ મહિલાની તબિયત બગડી, કોનમાંથી નિકળી ગરોળી

ગુજરાતમાં વધુ એક ખાદ્ય પદાર્થમાંથી જંતુ નિકળવાની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે  અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતા એક મહિલાના હેવમોર આઈસ્ક્રીમ કોનમાંથી ગરોળી નીકળી હોવાનું સામે આવ્યું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આઈસ્ક્રીમ કોનમાં ગરોળી મળી આવી હતી

મળતા અહેવાલ પ્રમાણે આઇસ્ક્રીમ કોન ખાધા બાદ એક અજુગતું મોઢામાં આવી જતા બહાર કાઢીને જોયું, તો ગરોળી હતી. મહિલાને સતત વોમિટીંગ ત્યારબાદ તબિયત બગડી.મહિલાની તબિયત બગડતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. 

Related News

Icon