Business news: શુક્રવાર, 2 મેના રોજ માર્ચ ક્વાર્ટર (Q4FY24)ના પરિણામો જાહેર કરનારી કંપનીઓની યાદીમાં ઘણા મહત્વપૂર્ણ નામોનો સમાવેશ થાય છે. આજે કુલ ૩૭ કંપનીઓ તેમના ત્રિમાસિક પરિણામો રજૂ કરશે. રોકાણકારો આ કંપનીઓના પરિણામો પર નજર રાખશે, કારણ કે તે બજારના સેન્ટિમેન્ટને અસર કરી શકે છે અને ક્ષેત્રીય વલણો સૂચવી શકે છે. તેમાંના મુખ્ય નામો છે

