Home / Gujarat / Vadodara : Revenue employees in the state descended on Mass CL with their labor demands.

Gandhinagar news: રાજ્યમાં મહેસૂલી કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈ માસ સીએલ પર ઉતરી પડયા

Gandhinagar news: રાજ્યમાં મહેસૂલી કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈ માસ સીએલ પર ઉતરી પડયા

રાજ્યમાં મહેસૂલી કર્મચારી મંડળ દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને આજે કર્મચારીઓ માસ સીલ ઉપર ઉતરી પડયા હતા. જેના લીધે કામકાજ ઠપ થઈ ગયું હતું. હડતાળને લીધે ઈ-ધરા તેમજ અન્ય કામગીરી સાવ અટકી પડી હતી, જેથી અરજદારોને ધરમના ધક્કા ખાવાની નોબત આવી પડી હતી.રાજ્યમાં આવેલા જિલ્લાના કર્મચારીઓ પણ આ માસ સીએલમાં જોડાઈને જડબેસલાક રીતે રજા પાડી હતી. વડોદરા, અમદાવાદ, નવસારી સહિતના જિલ્લાના મહેસૂલી કર્મચારીઓ માસ સીએલમાં ઉતરી પડયા હતા. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon