ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયો છે ત્યારે ભારત માતાના રક્ષા માટે ગયેલા સૈનિકોની માતાની આંખોમાં હર્ષના આંસુ છલકાયા હતા. સુરતના એક જ પરિવારની બે દીકરીઓ અને એક દીકરો દેશ સેવા માટે બોર્ડર પર ફરજ બજાવી રહ્યા છે અને આ ત્રણેય સૈનિકોની માતાને આ મધર્સ ડે (Mother's Day) પર બાળકોએ ભારત માતાની રક્ષા કરી સૌથી મોટું ગિફ્ટ આપ્યું છે.

