નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રાનકુવા ગામમાં એક ચકચારી ઘટના સામે આવી છે. વાંદરવેલા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા બે શિક્ષકો મૃત હાલતમાં મળી આવ્યા છે. 45 વર્ષીય શિક્ષિકા લતા પટેલના ઘરેથી તેમનો અને તેમના મિત્ર શિક્ષક છોટુ પટેલનો મૃતદેહ મળી આવ્યો છે.
+91- પર મોકલેલો 6 આંકડાનો કોડ એન્ટર કરો
Resend OTP in 5 min 00 sec

Open In