USA NEWS | એકબાજુ સમગ્ર વિશ્વમાં બિટકોઈન કે તેના જેવી અન્ય ક્રિપ્ટો કરન્સીને લીગલ ટેન્ડર બનાવી શકાય કે નહીં તેવી મથામણ ચાલી રહી છે ત્યારે અમેરિકાના ફલોરિડા રાજ્યએ અર્થશાસ્ત્રની ઘડિયાળના કાંટા ઉંધા ફેરવી સોના અને ચાંદીમાં પણ રોજિંદા પેમેન્ટ થઈ શકે તેવા કાયદાને મંજૂરી આપી છે.

