૧૧ મે, રવિવારના રોજ નરસિંહ જયંતિ ઉજવવામાં આવશે. આ દિવસે ઉપવાસ પણ રાખવામાં આવે છે અને વિધિ મુજબ પૂજા કરવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, ભગવાન વિષ્ણુનો નરસિંહ અવતાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ થયો હતો.