Home / Gujarat / Vadodara : Rapido ride cost a girl working in a call center

Vadodra news: કોલ સેન્ટરમાં કામ કરતી યુવતીને રેપિડોની રાઈડ પડી મોંઘી, બાઈક ચાલકે કરી છેડતી

Vadodra news: કોલ સેન્ટરમાં કામ કરતી યુવતીને રેપિડોની રાઈડ પડી મોંઘી, બાઈક ચાલકે કરી છેડતી

 વડોદરાના અટલાદરા વિસ્તારમાં કોલ સેન્ટરમાં કામ કરતી પર પ્રાંતીય યુવતીની છેડતીના મામલે પોલીસે રેપિડો ચાલક મહેશ વાઘેલાની ધરપકડ કરી હતી. મળતા અહેવાલ પ્રમાણે  યુવતીએ ઓનલાઈન એપના માધ્યમથી રાઈડ મંગાવી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બાઈક ચાલકે યુવતીની કરી છેડતી

જોકે મોડી રાત્રે યુવતીને બાઈક મંગાવી મોંઘી પડી હતી. બાઈક ચાલકે શોર્ટ કર્ટ લેવાના બહાને યુવતીને અવાવરૂ જગ્યાએ લઈ જઈને શારીરીક છેડતી કરી હતી.મોડી રાત્રે ફરજ પતાવી પોતાના ઘરે જવા માટે રેપિડો એપથી બાઈક બુક કરાવી હતી.

Related News

Icon