Home / Gujarat / Rajkot : Rajkot news: Police arrest accused in accident near Sardhar

Rajkot news: સરધાર પાસે થયેલા અકસ્માતમાં આરોપીની પોલીસે કરી ધરપકડ

Rajkot news: સરધાર પાસે થયેલા અકસ્માતમાં આરોપીની પોલીસે કરી ધરપકડ

Rajkot news: સરધાર ભૂપગઢ રોડ પાસે ગત શનિવારે 2 કાર વચ્ચે અકસ્માતની દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા. આ ભયાનક અકસ્માતમાં અલ્ટો કાર અને હોન્ડા સિટી 2 કાર સામે સામે અથડાવાને કારણે ભયાનક અકસ્માત સર્જાયો હતો.  આ ગમખ્વાર અકસ્માત બાદ આજી ડેમ પોલીસે ગોપાલ સભાડ નામના આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon