Home / Gujarat / Rajkot : Collector's official announcement regarding the public fair

Rajkot લોકમેળા અંગે કલેક્ટરની સત્તાવાર જાહેરાત, જાણો મેળાનું સ્થળ અને તારીખ

Rajkot લોકમેળા અંગે કલેક્ટરની સત્તાવાર જાહેરાત, જાણો મેળાનું સ્થળ અને તારીખ

Rajkot News: રાજકોટમાં લોકમેળા અંગે સમાચાર આવી રહ્યા છે. લોક મેળો રેસકોર્સ મેદાન ખાતે જ યોજાશે. રાજકોટ કલેક્ટર તંત્ર દ્વારા સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી છે. રેસકોર્સ મેદાન ખાતે તા.14 ઓગસ્ટથી 18 ઓગસ્ટ સુધી આ લોકમેળો યોજાશે. પાંચ દિવસ સુધી લોકો મેળો માણી શકશે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon