Home / Gujarat / Rajkot : President Monil Shah suspended from BJP

Rajkot: વોર્ડ નંબર 10ના પ્રમુખ મોનીલ શાહ ભાજપમાંથી સસ્પેન્ડ, દારુ પ્રકરણમાં થઈ હતી ધરપકડ

Rajkot: વોર્ડ નંબર 10ના પ્રમુખ મોનીલ શાહ ભાજપમાંથી સસ્પેન્ડ, દારુ પ્રકરણમાં થઈ હતી ધરપકડ

Rajkot News: છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા તેમના નેતા તથા કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. એવામાં રાજકોટમાંથી ભાજપના પ્રમુખને સસ્પેન્ડ કરવાનો મામલો સામે આવી રહ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રાજકોટ જિલ્લામાં ભાજપના વોર્ડ નંબર 10ના પ્રમુખને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ભાજપનો વોર્ડ પ્રમુખ મોનીલ શાહનું  દારૂની હેરાફેરીમાં નામ ખૂલ્યું હતું. તેમજ એ ડિવિઝન પોલીસે મોનીલ શાહની દારૂ પ્રકરણમાં ધરપકડ પણ કરી હતી. જેને પગલે શહેર ભાજપ પ્રમુખ માધવ દવે દ્વારા મોનીલને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

Related News

Icon