
શનિની સાડાસાતી અને શનિની ઢૈય્યાથી મુક્તિ મેળવવા માટે શનિ જયંતિના દિવસે આ મંત્રોનો જાપ કરવો જોઈએ. શનિના અશુભ પ્રભાવ ઓછા થાય છે.
શનિદેવના મંત્ર
આ જાપ કરવાથી શનિ દોષમાંથી રાહત મળે છે :
'ऊं प्रां प्रीं प्रौं स: शनैश्चराय नम:'
શનિદેવનો આ મંત્ર વ્યક્તિને પાપોથી મુક્તિ આપે છે. એવી માન્યતા છે.
શનિની ખરાબ નજરથી બચાવવા માટે શનિ જયંતિના દિવસે આ મંત્રનો જાપ શુભ રહે છે :
अधोदृष्टे: नमस्तेऽस्तु संवर्तक नमोऽस्तु ते। नमो मन्दगते तुभ्यं निस्त्रिंशाय नमोऽस्तुते।
જો તમે આર્થિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો અને તમારા બધા કામ ખોટા પડી રહ્યા છે, તો શનિ જયંતિ પર તમારે આ વૈદિક મંત્રનો જાપ કરવો જોઈએ :
ऊँ शन्नो देवीरभिष्टडआपो भवन्तुपीतये।
શનિદેવનો આરોગ્ય મંત્ર :
ध्वजिनी धामिनी चैव कंकाली कलहप्रिहा।
આ મંત્રનો જાપ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. શનિ જયંતિ પર કોઈ ખાસ ઈચ્છા પૂર્ણ કરવા માટે આ મંત્રનો 108 વાર જાપ કરો :
ओम भगभवाय विद्महैं मृत्युरुपाय धीमहि तन्नो शनिः प्रचोद्यात्।
નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.