લક્ષ્મી કમળ જેને 'ઇક્વેરિયા' તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક ખાસ પ્રકારનો છોડ છે, જેને વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ છોડ દેવી લક્ષ્મીનું પ્રતિક છે અને તેને ઘરમાં લગાવવાથી ધન, સમૃદ્ધિ અને શાંતિ મળે છે.