ઘણીવાર એવું જોવા મળે છે કે લોકોના ઘરમાં પૈસા પાણીની જેમ વહે છે અને લોકો હંમેશા ચિંતામાં રહે છે કે તેમના પૈસા ક્યાં ગયા? આટલા બધા પૈસા ક્યાં ખર્ચાઈ રહ્યા છે? તમને જણાવી દઈએ કે ક્યારેક રાહુની ખરાબ સ્થિતિ અને શનિની ખરાબ નજરને કારણે આવું થાય છે, જેના કારણે તમને ખબર નથી હોતી કે પૈસા ક્યાં જઈ રહ્યા છે.

