કે.અન્નામલાઈએ શુક્રવારે સંકેત આપ્યો હતો કે તેઓ તમિલનાડુ ભાજપ પ્રમુખ પદેથી રાજીનામું આપી રહ્યા છે. જોકે, તેમણે એમ પણ કહ્યું કે તેઓ ફરીથી ચૂંટણીની રેસમાં નથી અને પાર્ટી સર્વસંમતિથી રાજ્ય એકમના આગામી પ્રમુખની પસંદગી કરશે.