બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર કટાક્ષ કરતા આરજેડીએ એક વીડિયો શેર કર્યો છે જેમાં નીતિશ કુમાર લાંબા સમય સુધી હાથ જોડીને પોતાનો ફોટો ક્લિક કરાવે છે, બાદમાં તેમની બાજુમાં બેઠેલા મંત્રી પોતાના હાથે નીતિશ કુમારના હાથ નીચે લાવે છે.