ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ વચ્ચે ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયા પર 10 થી વધુ રોકેટ છોડ્યા. દક્ષિણ કોરિયાની સેનાના જણાવ્યા અનુસાર, આ રોકેટ ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગ નજીક સુનાન શહેરથી છોડવામાં આવ્યા હતા. આ ઘટના 13 જૂને ઇઝરાયલે ઇરાન સામે લશ્કરી કાર્યવાહી શરૂ કર્યા પછી બની હતી.

