Home / Gujarat / Ahmedabad : PHOTO/ Ahmedabad plane crash: A team of RSS workers reached the civil hospital

PHOTO/ અમદાવાદ પ્લેન ક્રેશઃ સિવિલમાં RSSના કાર્યકરોની ટીમ પહોંચી, તમામ પ્રકારની સેવામાં લાગ્યા

PHOTO/ અમદાવાદ પ્લેન ક્રેશઃ સિવિલમાં RSSના કાર્યકરોની ટીમ પહોંચી, તમામ પ્રકારની સેવામાં લાગ્યા

 અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એક મોટી વિમાન દુર્ઘટના બની હતી. લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-171 ટેકઓફ થયાના થોડી મિનિટો પછી જ અચાનક નજીકની મેડિકલ કોલેજની ઇમારત સાથે અથડાઈ ગઈ. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જેના કારણે તે ઇમારતોમાં આગ લાગી ગઈ હતી. તો બીજી તરફ  સિવિલ હોસ્પિટલમાં RSSના કાર્યકરોની એક મોટી ટીમ ઉતરી છે. હાલ ચારેતરફ અંધાધૂધીનો માહેલ છે, તે વચ્ચે RSSની ટીમે તાત્કલિક અસરથી સેવા કાર્ય શરૂ કર્યું છે. મળતા અહેવાલ પ્રમાણે RSSના કાર્યકરો તમામ સેવા કાર્યો શરૂ કર્યા છે. 

RSS ના કાર્યર્તાઓ પોલીસ તંત્રની પણ સહાય કરતા જોવા મળી રહ્યા હતા

RSSના કાર્યકર્તાઓએ સિવિલમાં તમામ વ્યવસ્થામાં મદદ પહોંચાડી રહ્યા હતા

 

 

 

 

Related News

Icon