રશિયાના નૌસેનાના ઉપપ્રમુખ મેજર જનરલ મિખાઈલ ગુડકોવનું મોત થયું છે. તેમનું મૃત્યું રશિયાના કુર્સ્ક વિસ્તારમાં સરહદી ક્ષેત્રમાં થયું છે. કુર્સ્કમાં યુક્રેનની સેના સામે લડાઈ લડનારી બ્રિગેડનું અગાઉ ગુડકોવ નેતૃત્વ કર્યું હતું. રશિયાના રક્ષા મંત્રાલયે ગુરુવાર 3 જુલાઈએ મેજર જનરલ મિખાઈલ ગુડકોવના મોતની પુષ્ટિ કરી હતી.

