Bollywood news: બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહેતી હોય છે. શ્રદ્ધા કપૂર જાતે જ પોતાના વિશેના અપડેટ્સ ફેન્સને શેર કરતી રહે છે. આ દરમ્યાન હવે શ્રદ્ધા કપૂરે એક લેટેસ્ટ પોસ્ટ શેર કરી છે, જેમાં તેને દર્શાવ્યું કે તેને રવિવાર કઈ રીતે સેલિબ્રેટ કર્યો. આવો જાણીએ કે શ્રદ્ધા કપૂરે આ આ ફોટોઝમાં શું કહ્યું છે.

