Home / Sports : Complete list of 10 teams for IPL 2025

IPLની કઈ ટીમમાં ક્યો ખેલાડી, એક ક્લિકમાં જાણો તમામ ફ્રેન્ચાઈઝીની FULL Squad

IPLની કઈ ટીમમાં ક્યો ખેલાડી, એક ક્લિકમાં જાણો તમામ ફ્રેન્ચાઈઝીની FULL Squad

IPL 2025 માટે 24 અને 25 નવેમ્બરે મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ઘણા મોટા ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવી હતી. ઓક્શનના બીજા દિવસે, તમામ ટીમોએ તેમની સ્કવોડ પૂર્ણ કરી લીધી હતી. આજે અમે તમને જણાવીશું કે કઈ ટીમમાં ક્યા ખેલાડીઓ સામેલ કરવામાં આવ્યા છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ પણ વાંચો: 13 વર્ષનો વૈભવ સૂર્યવંશી IPL 2025માં મચાવશે ધૂમ, કરોડપતિ બન્યો સૌથી યુવા ખેલાડી

ચેન્નાઈ સુપર કિંગ્સ

એમએસ ધોની, રવીન્દ્ર જાડેજા, શિવમ દુબે, મથીષા પથિરાના, ઋતુરાજ ગાયકવાડ (રિટેન કરેલ ખેલાડી), ડેવોન કોનવે, રાહુલ ત્રિપાઠી, રચિન રવિન્દ્ર, રવિચંદ્રન અશ્વિન, ખલીલ અહેમદ, નૂર અહેમદ, વિજય શંકર, સેમ કરન, શેખ રશીદ, અંશુલ કંબોજ, મુકેશ ચૌધરી, દીપક હુડા, ગુરજાપનીત સિંહ, નાથન એલિસ, જેમી ઓવરટોન, કમલેશ નાગરકોટી, રામકૃષ્ણ ઘોષ, શ્રેયસ ગોપાલ, વંશ બેદી, આન્દ્રે સિદ્ધાર્થ.

કોલકાતા નાઈટ રાઈડર્સ

રિંકુ સિંહ, વરુણ ચક્રવર્તી, સુનીલ નારાયણ, આન્દ્રે રસેલ, હર્ષિત રાણા, રમણદીપ સિંહ (રિટેન કરેલ ખેલાડી), વેંકટેશ ઐયર, ક્વિન્ટન ડી કોક, રહેમાનુલ્લાહ ગુરબાઝ, એનરિચ નોર્ટજે, અંગક્રિશ રઘુવંશી, વૈભવ અરોરા, મયંક માર્કંડે, રોવમેન પોવેલ, મનીષ પાંડે, સ્પેન્સર જોન્સન, લવનીથ સિસોદિયા, અજિંક્ય રહાણે, અનુકુલ રોય, મોઈન અલી, ઉમરાન મલિક.

દિલ્હી કેપિટલ્સ

અક્ષર પટેલ, કુલદીપ યાદવ, ટ્રિસ્ટન સ્ટબ્સ, અભિષેક પોરેલ (રિટેન કરેલ ખેલાડી), મિચેલ સ્ટાર્ક, કેએલ રાહુલ, હેરી બ્રૂક, જેક ફ્રેઝર-મેકગર્ક, ટી. નટરાજન, કરુણ નાયર, સમીર રિઝવી, આશુતોષ શર્મા, મોહિત શર્મા, ફાફ ડુ પ્લેસિસ, મુકેશ કુમાર, દર્શન નલકાંડે, વી. નિગમ, દુષ્મંથા ચમીરા, ડોનોવન ફરેરા, અજય મંડલ, મનવંત કુમાર, ત્રિપુરાણા વિજય, માધવ તિવારી.

ગુજરાત ટાઈટન્સ

રાશિદ ખાન, શુભમન ગિલ, સાઈ સુદર્શન, રાહુલ તેવટિયા, શાહરૂખ ખાન (રિટેન કરેલ ખેલાડી), કાગીસો રબાડા, જોસ બટલર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, નિશાંત સિંધુ, મહિપાલ લોમરોર, કુમાર કુશાગરા, અનુજ રાવત, માનવ સુથાર, વોશિંગ્ટન સુંદર, ગેરાલ્ડ કોએત્ઝી, અરશદ ખાન, ગુરનૂર બરાર, શેરફેન રધરફોર્ડ, સાઈ કિશોર, ઈશાંત શર્મા, જયંત યાદવ, ગ્લેન ફિલિપ્સ, કરીમ જનાત.

મુંબઈ ઈન્ડિયન્સ

જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રોહિત શર્મા, તિલક વર્મા (રિટેન કરેલ ખેલાડી), ટ્રેન્ટ બોલ્ટ, નમન ધીર, રોબિન મિન્ઝ, કર્ણ શર્મા, રયાન રિકલ્ટન, દીપક ચહર, અલ્લાહ ગઝનફર, વિલ જેક્સ, અશ્વિની કુમાર, મિચેલ સેન્ટનર, રીસ. ટોપલી, કૃષ્ણન શ્રીજીત, રાજ અંગદ બાવા, સત્યનારાયણ રાજુ, બેવોન જેકોબ્સ, અર્જુન તેંડુલકર.

લખનૌ સુપર જાયન્ટ્સ

નિકલસ પૂરન, રવિ બિશ્નોઈ, મયંક યાદવ, મોહસીન ખાન, આયુષ બદોની (રિટેન કરેલ ખેલાડી), રિષભ પંત, ડેવિડ મિલર, એડન માર્કરામ, મિચેલ માર્શ, અવેશ ખાન, અબ્દુલ સમદ, આર્યન જુયાલ, આકાશ દીપ, હિંમત સિંહ, એમ. સિદ્ધાર્થ, દિગ્વેશ સિંહ, શાહબાઝ અહેમદ, આકાશ સિંહ, શમર જોસેફ, પ્રિન્સ યાદવ, યુવરાજ ચૌધરી, રાજવર્ધન હંગરગેકર, અર્શીન કુલકર્ણી, મેથ્યુ બ્રીટ્ઝકે.

પંજાબ કિંગ્સ

શશાંક સિંહ, પ્રભસિમરન સિંહ (રિટેન કરેલ ખેલાડી), અર્શદીપ સિંહ, શ્રેયસ ઐયર, યુઝવેન્દ્ર ચહલ, માર્કસ સ્ટોઈનિસ, ગ્લેન મેક્સવેલ, નેહલ વાઢેરા, હરપ્રીત બરાર, વિષ્ણુ વિનોદ, વિજયકુમાર વિશાક, યશ ઠાકુર, માર્કો યાનસન, જોશ ઈંગ્લિસ, લોકી ફર્ગ્યુસન, અઝમતુલ્લાહ ઉમરઝાઈ, હરનૂર પન્નુ, કુલદીપ સેન, પ્રિયાંશ આર્ય, એરોન હાર્ડી, મુશીર ખાન, સૂર્યાંશ શેડગે, ઝેવિયર બાર્ટલેટ, પાયલા અવિનાશ, પ્રવીણ દુબે.

રાજસ્થાન રોયલ્સ

સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ, રિયન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, સંદીપ શર્મા (રિટેન કરેલ ખેલાડી), જોફ્રા આર્ચર, મહેશ થીક્ષાના, વાનિન્દુ હસરંગા, આકાશ મધવાલ, કુમાર કાર્તિકેય, નીતીશ રાણા, તુષાર દેશપાંડે, શુભમ દુબે, યુધ્ધલ ​​સિંહ, ફઝલહક ફારૂકી, વૈભવ સૂર્યવંશી, ક્વેના મફાકા.

સનરાઈઝર્સ હૈદરાબાદ

પેટ કમિન્સ, અભિષેક શર્મા, નીતીશ રેડ્ડી, હેનરિક ક્લાસેન, ટ્રેવિસ હેડ (રિટેન કરેલ ખેલાડી), મોહમ્મદ શમી, હર્ષલ પટેલ, ઈશાન કિશન, રાહુલ ચાહર, એડમ ઝમ્પા, અથર્વ તાઈડે, અભિનવ મનોહર, સિમરજીત સિંહ, જીશાન અંસારી, જયદેવ ઉનડકટ, બ્રાયડન કાર્સે, કામિન્દુ મેન્ડિસ, અનિકેત વર્મા, ઈશાન મલિંગા, સચિન બેબી.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ

વિરાટ કોહલી, રજત પાટીદાર, યશ દયાલ (રિટેન કરેલ ખેલાડી), દેવદત્ત પડિક્કલ, લિયામ લિવિંગસ્ટોન, ફિલ સોલ્ટ, જીતેશ શર્મા, જોશ હેઝલવુડ, રસિક ડાર, સુયશ શર્મા, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, સ્વપ્નિલ સિંહ, ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, નુવાન તુષારા, મનોજ ભંડાગે, જેકબ બેથેલ, સ્વાસ્તિક ચિકારા.


Icon