
IPL 2025 ફાઇનલ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) ની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સ અને RCB વચ્ચે યોજાઈ રહી છે. 2008 માં શરૂ થયેલી આ ટુર્નામેન્ટમાં બંને ટીમો ક્યારેય ટાઇટલ જીતી શકી નથી. આજની મેચમાં પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
પંજાબ કિંગ્સ (પ્લેઇંગ ઇલેવન):
પ્રિયાંશ આર્ય, જોશ ઇંગ્લિસ, શ્રેયસ ઐયર (સી), નેહલ વાઢેરા, શશાંક સિંઘ, માર્કસ સ્ટોઇનિસ, અઝમતુલ્લા ઉમરઝાઈ, કાયલ જેમિસન, વિજયકુમાર વૈશક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (પ્લેઈંગ ઈલેવન):
ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, મયંક અગ્રવાલ, રજત પાટીદાર, લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ, જોશ હેઝલવુડ.