Home / Business : public sector bank SBI hits customers hard, reduces interest on FD

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBIનો ગ્રાહકોને મોટો ફટકો, FD પર ઘટાડ્યું વ્યાજ

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBIનો ગ્રાહકોને મોટો ફટકો, FD પર ઘટાડ્યું વ્યાજ

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ ઘટાડ્યું છે. બેંકે FD પરના વ્યાજમાં 0.10 ટકાનો ઘટાડો કર્યો છે. આ વ્યાજ 3 કરોડ રૂપિયાથી ઓછી રકમની FD પર છે. SBI બેંકના નવા દરો આવતીકાલ, 15 એપ્રિલથી અમલમાં આવશે. SBI બેંક 7 દિવસથી 10 વર્ષ સુધીની FD ઓફર કરી રહી છે. બેંક વરિષ્ઠ નાગરિકોને 5 થી 10 રૂપિયાની FD પર મહત્તમ વ્યાજ આપી રહી છે. આ FD પર વ્યાજ 7.50 ટકા છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon