Home / Sports / Hindi : Sunrisers Hyderabad team reaches Ahmedabad during IPL 2025

VIDEO: માલદીવ્સથી સીધી અમદાવાદ પહોંચી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ, હોટલમાં થયું ભવ્ય સ્વાગત

IPL 2025ની ટીમ સનરાઇઝર્સ હૈદરબાદ માલદીવ્સમાં બ્રેક લીધા બાદ હવે અમદાવાદ પહોંચી છે. 2 મેએ સનરાઇઝર્સ હૈદરાબાદ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. અમદાવાદ પહોંચતા જ સનરાઇઝર્સ હૈદરાબાદનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. ITC નર્મદા હોટલમાં સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડીઓનું હોટલના સ્ટાફ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

 


Icon